રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ13 માર્ચ, 2025| Super Admin

પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
૩૦૦ થી વધુ પશુપાલકોએ પશુ સંવર્ધન, પશુ પોષણ,પશુ માવજત અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન મેળવ્યું જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને બુધવારે સમી તાલુકાના રાફુ ગામે  જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ૩૦૦ થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો.જે પશુપાલકોને પશુપાલન ખાતાના વિવિધ નિષ્ણાતો દ્વારા પશુ સંવર્ધન,પશુ પોષણ, પશુ માવજત અને પશુ આરોગ્ય જાળવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ પશુપાલકોના પશુઓ સંદર્ભે પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરે જિલ્લાના પશુપાલકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શ્રેષ્ઠ પશુપાલન કરી વધુ દુધ ઉત્પાદન મેળવી આર્થિક સધ્ધર થવા હાકલ કરી હતી.શિબિરમાં સંજયભાઈ દવે,બાબુજી ઠાકોર ચેરમેન ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જિ. પં.,પાટણ,બાવાજી ઠાકોર ઉપપ્રમુખ સમી તાલુકા પંચાયત સહિત સમી તાલુકા પંચાયત સદસ્યો, અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર