રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

પાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

કિં.રૂ.૧,૨૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી

પાટણ એલસીબીએ પૂર્વ કચ્છ-ગાંધીધામ જીલ્લાના આદીપુર પો.સ્ટે.ના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કિં.રૂ.૧,૨૫ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયીનાઓએ વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે આર.જી. ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણના માર્ગદશન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે વાહન ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ એકશન પ્લાન બનાવી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે બુલેટ ટુ-વ્હીલર કિં.રૂ.૧,૨૫,૦૦૦ સાથે સંજયભાઇ ગાંડાભાઇ જાતે.દેવીપુજક રહે.વારાહી ભોજાણીવાસ તા.સાંતલપુર જી.પાટણને પકડી પાડી વધુ તપાસ કરતાં આ બુલેટ ટુ-વ્હીલરની ચોરી બાબતે ગુન્હો દાખલ થયેલ હોઇ ઇસમને આગળની કાયદેસરની કાર્યવાહી સારુ રાધનપુર પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર