રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 ઑક્ટોબર, 2026| Super Admin

સિદ્ધપુરમાં ગાંધી જયંતિ: પૂર્વ ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ

સિદ્ધપુરમાં ગાંધી જયંતિ: પૂર્વ ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ

તારીખ 2 ઓકટોબર ગાંધી જયંતી અને લાલબહાદુર શાસ્ત્રીના જન્મ જયંતી ના પવિત્ર દિવસે  સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ધ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સિદ્ધપુર સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ફેલાયેલી ડ્રગ્સ અને દારૂની બદીને લઈને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગાંધી સરદાર અને લાલ બહાદુર જેવા ગુજરાતના સપૂતોની આ પાવનભૂમિ પર દિવસેને દિવસે ડ્રગ્સ અને દારૂની બદી એ માઝા મૂકી છે તો કપિલ મુનિની પાવન ભૂમિ સિદ્ધપુર શહેરમાં પણ આ દૂષણને ફેલાવનારા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારના ખોફ વગર  આવા દુષણને ફેલાવી રહ્યા છે. ત્યારે સિદ્ધપુર સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ ડામવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવી સરકાર અને પોલીસને ચેતવણી આપી હતી. 

ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પ્રસંગે સિદ્ધપુર ખાતે આયોજિત પુષ્પાંજલિના આ કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ મોકણોજીયા, શહેર પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, દશરથભાઇ પટેલ, જયદીપસિંહ ઠાકોર તેમજ નગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો, આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Sidhpur

સંબંધિત સમાચાર