રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ

પાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ

પાટણ-શિહોરી માર્ગ પર સુજનીપુર ગામ નજીક મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે થરાદ ડેપોની સુરત-થરાદ એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.સદનસીબે બસમાં સવાર 20 મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. 

મળતી વિગતો અનુસાર,એસટી બસની  આગળ જઈ રહેલું ડમ્પર  અચાનક વળી જતાં પાછળ આવી રહેલી એસ.ટી. બસ  તેના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ડમ્પર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવના પગલે બસમાં ચીસા ચીસ મચી ગઈ હતી અને મુસાફરો ભયભીત થઈ ગયા હતા.આ ઘટનામાં ડમ્પર ચાલકને કાચ વાગવાથી સામાન્ય ઈજા પહોંચી હતી.અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સરસ્વતી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર