રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 જાન્યુઆરી, 2025| Super Admin

ઊંઝા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા-મહેસાણા હાઇવે પર મુસાફરોને પડતી હાલાકી મુદ્દે લેખિત રજૂઆત

ઊંઝા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા-મહેસાણા હાઇવે પર મુસાફરોને પડતી હાલાકી મુદ્દે લેખિત રજૂઆત
એસટી બસનો હોલ્ટ માનસી હોટલના બદલે મોઢેરા એસટી બસ સ્ટેશન કરવાં રજુઆત; ઊંઝા મહેસાણા હાઇવે પર જતાં આવતા બસ માનસી હોટલે ચા પાણી અને જમવાના થતાં હોલ્ટને લઈ થતી હેરાનગતિ ટાળવા મુદ્દે બસનો હોલ્ટ મહેસાણા મોઢેરા બસ સ્ટેશન કરવાં મુદ્દે આજે ઊંઝા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પરબતસિંહ ઝાલા દ્વારા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે થરાદ, ડીસા પાલનપુર ડેપોની બસ ઊંઝા મહેસાણા હાઇવે પર થઈને અમદાવાદ સુરત જઇ રહેલ હૉય તો તેના માટે હોલ્ટ માનસી હોટલ ખાતે આપવામા આવેલ છે. જેના કારણે રૂટ પર એટલે કે ઊંઝા મહેસાણા તરફ જતા આવતા 20 થી 25 મિનિટ થતી હોઈ ત્યાં બસના હોલ્ટને કારણે ઊંઝાથી મહેસાણા જતા આવતા 45 થી 50 મિનિટ અને કેટલીક વખત એક કલાક સુધીનો સમય લાગે છે. આ કારણે નોકરીયાત વર્ગ થી લઇને ઊંઝા તાલુકાના મુસાફર હેરાન થઇ રહ્યા છે. જેણે લઈ ઊંઝા તાલુકાના તમામ નાગરિકો મુસાફર મીત્રો વતી રજુઆત કરાઈ છે કે હોટલ માનસીના બસ હોલ્ટ છે જેણે બદલે મહેસાણા મોઢેરા બસ સ્ટેશન કરવાં માંગ કરાઈ છે.

સંબંધિત સમાચાર