ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદમાં રસ્તા તૂટી જવાના કારણે ચાલકો હેરાન થાય છે સાથે ડમ્પર અને ટેલરનો ચાલવાના કારણે લાખોને મુશ્કેલી પડી રહી છે. જોકે ગ્રામજનોના વિરોધ બાદ કલેકટર દ્વારા તપાસના આદેશો સોંપવામાં આવ્યા છે.ડીસા વાંસડા રોડ પર ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

ખખડધજ રોડ રીપેર અને રેતી ના ડમ્પર બંધ કરવાની માંગ કરી
ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાં રાણપુર અને ભડથ ગામની અંદર સરકાર દ્વારા મંજુર થયેલ લીઝો આવેલી છે. જે લીઝોમાંથી રેતી ભરીને ડમ્પર અને ટ્રેલર દ્વારા ડીસા અને દાંતીવાડા તરફ માર્ગ પર વહન થાય છે. જે વાહનોના કારણે રોડ બિસ્મારમાં હાલતમાં થઈ ગયેલ જેથી વાસડા ગામના ગ્રામજનો દ્વારા ડીસાના ધારાસભ્ય અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આ રસ્તાનું સમારકામ કરાવવા તેમજ રસ્તા પર ચાલતા ડમ્પર અને ટ્રેલરો બંધ કરવાની માંગ કરી હતી.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદમાં રસ્તા તૂટી જવાના કારણે ચાલકો હેરાન થાય છે સાથે ડમ્પર અને ટેલરનો ચાલવાના કારણે લાખોને મુશ્કેલી પડી રહી છે. જોકે ગ્રામજનોના વિરોધ બાદ કલેકટર દ્વારા તપાસના આદેશો સોંપવામાં આવ્યા છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદમાં રસ્તા તૂટી જવાના કારણે ચાલકો હેરાન થાય છે સાથે ડમ્પર અને ટેલરનો ચાલવાના કારણે લાખોને મુશ્કેલી પડી રહી છે. જોકે ગ્રામજનોના વિરોધ બાદ કલેકટર દ્વારા તપાસના આદેશો સોંપવામાં આવ્યા છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
9 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
10 કલાક પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
10 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
10 કલાક પહેલા
