રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 મે, 2025| Super Admin

અમીરગઢમાં વાવાઝોડાં સાથે કમોસમી વરસાદ

અમીરગઢમાં વાવાઝોડાં સાથે કમોસમી વરસાદ
પવન ફૂંકાતાં જ વીજપુરવઠો ખોરવાયો; હવમાન વિભાગની આગાહીને લઇ હાલમાં રાજસ્થાન અને ગુજરાતના રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ જોવાં મળી રહ્યો ચે દિવસભર બાદ સમી સાંજે ઠંડો પવન  ચાલુ થઈ જાય છે અને મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાં સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે બે દિવસથી અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વાવાઝોડુ શરૂ થતાની સાથે જ વીજ પુરવઠો ખોવાઇ જાય છે. અને કલાકો બાદ વીજ પુરવઠો ચાલુ થાય છે ત્યારે એકબાજુ વાવઝોડુ વંટોળ વરસાદ અને બીજી બાજુ વીજ પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. વાવાઝોડાં અને ઝડપથી ફૂંકાતા પવનથી લોકોને ગરમીથી આશિંકી રાહત તો અનુભવાઇ રહી છે તો બીજી બાજુ ખેડૂતોને રાઈ વરિયાળી જીરું બાજરી સહિતના પાકોને મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે ગરમીમાં કેરીની સીઝન છે ત્યાં વાવઝોડાથી કેરીઓના ફાર્મ રાખનારને પણ કેરીઓ ખરી જવાથી મોટું નુકશાન વેઠવું પડી રહ્યું છે. લગ્ન લગ્ન સિઝનની મજા અને વેપારીઓને પણ આની માઠી અસર જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર