રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

ઉંઝા એસ.ટી ડેપો દ્વારા અંબાજી માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું

ઉંઝા એસ.ટી ડેપો દ્વારા અંબાજી માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું

તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ એક્સ્ટ્રા બસો દોડશે; અંબાજી ખાતે શ્રધ્ધાના મહાસાગર સ્વરૂપ સાત દિવસીય મહામેળો પ્રારંભ થયો છે. મહામેળામાં ભાવિક ભક્તોને અગવડ ન પડે તે માટે એસ.ટી તંત્ર દ્વારા માઈભક્તો માટે દરેક ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉંઝા એસ.ટી ડેપો દ્વારા માઈભક્તો મા ના સાનિધ્યમાં પહોંચાડવાના સંકલ્પ સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે. યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે ઉંઝા એસ.ટી ડેપો ખડેપગે રહેશે. ઉંઝા એસ.ટી ડેપો દ્વારા આજથી બસોનું સંચાલન શરૂ થશે. તા.૨ થી તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કુલ ૬ દિવસ યાત્રાળુઓ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે.‌ હાલ ૧૦ બસોથી સંચાલન શરૂ કરવામાં આવશે. ભક્તોનો ઘસારો વધુ જોવા મળશે તો વધુ બસો દોડાવવા માટે ડેપો સજ્જ છે. ૬ દિવસીય મહામેળાના સંચાલનમાં અંદાજીત ૧૮ થી ૨૦ ટ્રીપો વાગશે અને માઈભક્તોની ભીડ વધુ હશે તો ટ્રીપોની સંખ્યામાં વધારો થશે. અંબાજીમાં શરૂ થયેલ શ્રધ્ધાના મહાસાગરને જોઈને એક્સ્ટ્રા બસ માટે ૧૭૦ રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર