રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા15 જૂન, 2026| Super Admin

ઊંઝા માર્કેટ યાર્ડ: જીરાની આવકો અને ભાવ સ્થિર, મણના સરેરાશ ભાવ ₹૪૦૦૦ સુધી પહોંચ્યા

ઊંઝા માર્કેટ યાર્ડ: જીરાની આવકો અને ભાવ સ્થિર, મણના સરેરાશ ભાવ ₹૪૦૦૦ સુધી પહોંચ્યા

ઈસબગુલની ૪ હજાર બોરીની આવકો સામે મણના સરેરાશ ભાવ ૨૦૦૦ થી ૨૬૦૦ રૂપિયા

ઈસબગુલ એકસપોર્ટની આઈટમ હોવાથી યુધ્ધની સીધી અસર પડી

ઉંઝા એપીએમસીમાં હાલ જીરાની ૮ હજાર બોરીની આવકો આવી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૪૦૦ થી ૪૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડમાંથી આવી રહી છે. ચોમાસું ચાલુ થશે એટલે આવકો સાવ બંધ થઈ જશે એટલે સીઝન પુર્ણતાને આરે દેખાઈ રહી છે. યાર્ડમાં ઈસબગુલની ૪ હજાર બોરીની આવકો જોવા મળી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૨૦૦૦ થી ૨૬૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૨૬૦૦ થી ૨૭૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. ઈસબગુલની આવકો રાજસ્થાનમાંથી આવી રહી છે. ઈસબગુલ જણસી એકસપોર્ટની આઈટમ હોવાથી યુધ્ધની સીધી અસર પડી છે.

ટેગ્સ:#Unjha Market Yard

સંબંધિત સમાચાર