રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા4 જુલાઈ, 2026| Super Admin

ઊંઝા મામલતદારનો સપાટો: ઉનાવામાં નિયમભંગ બદલ રેશનિંગની દુકાન સીલ કરાઈ

ઊંઝા મામલતદારનો સપાટો: ઉનાવામાં નિયમભંગ બદલ રેશનિંગની દુકાન સીલ કરાઈ

ઉંઝા તાલુકાના ઉનાવા ગામે ઉઝા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા ઓચિંતી તપાસ કરતાં હાઈવે પર આવેલ સસ્તા અનાજની દુકાન બંધ જણાતા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા દુકાનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

વિગતો અનુસાર ઉંઝા તાલુકાના ઉનાવા ગામે ઉંઝા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા ઓચિંતી આકસ્મિક તપાસ કરતાં હાઈવે પર આવેલ સોલંકી ઈકબાલખાન દરીયાખાનની સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળી હતી. તેમજ સંચાલકનો ટેલીફોનીક સંપર્ક કરતા ટેલીફોન બંધ જણાઈ આવતાં દુકાનને સીલ કરવામાં આવેલ છે. અને જો મામલતદાર કચેરીની પરવાનગી વગર ખોલવું નહીં કે સીલ સાથે ચેડા કરવા નહીં તેવો હુકમ કરેલ નોટીસ ચોંટાડવામાં આવી છે.

સંબંધિત સમાચાર