રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 જુલાઈ, 2025| Super Admin

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી ગઈ હતી. દિયોદર તાલુકાના લુદરા ગામની અર્ચનાબેન ચૌધરી ઉંમર અંદાજે 16 જે તારીખ 16 જુલાઈ 2025 ના રોજ સવારના પોતાના ઘરે લુદરા ગામેથી ગુમ થયેલ હતી. જે અંગે પરિવારજનોને જાણ થતા આસપાસ તપાસ કરતા મળી આવેલ ન હતી. ત્યારબાદ બપોરના સમયે વાવ તાલુકાના દેવપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી સગીરાની લાશ મળી આવતા પરિવારજનોએ આ અંગે દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસે મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરાવી લાશ વાલી વારસ ને સોંપી હતી. ત્યારે સગીરાના આકસ્મિક અગમ્ય કારણોસર મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે અને તર્ક વિતર્ક સર્જાયા હતા. આ અંગે મૃતકના પિતા મનજીભાઈ કુવરાભાઈ ચૌધરી દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

સંબંધિત સમાચાર