રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા1 નવેમ્બર, 2025| Super Admin

ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ યોજાયો

ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ યોજાયો
મોબાઇલ ફોન નંગ 8 કી રૂ 1,53,500 મૂળ માલિકોને પરત અપાયા ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગેત મોબાઇલ ફોન નંગ 8 કી રૂ 1,53,500 ની કિંમતનો મુદામાલ તેના મૂળ માલિકોને પરત શોધી આપેલ છે. ઊંઝા પીઆઇ એસ.એસ.નિનામાના ઊંઝા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી. જે અંતગર્ત ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ યોજાયો હતો. જે કાર્યકમ દરમિયાન ઊંઝા પોલીસ સ્ટેશન દ્રારા ગુમ ગેરવલે થયેલ મોબાઇલ ફોન નંગ 8 તેના મૂળ માલિકોને પરત આપ્યા હતા. આ કાર્યકમમાં પીએસઆઇ પઢારિયા, એએસઆઈ હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર