રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઊંઝા મોલ્લોત ચોક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

ઊંઝા મોલ્લોત ચોક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

112 પર કોલ મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી

 ઊંઝાના મલ્લોત ચોક, જી.એલ. પટેલ હાઈસ્કૂલની સામે આવેલા ગામ-તળાવમાં એક ડેડબોડી તરતી દેખાઈ રહી છે. આ કોલ મળતાની સાથે જ ઊંઝા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાબડતોડ માત્ર 8 મિનિટના સમયમાં ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ફાઈટરની ટીમે તુરંત જ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આશરે 1 કલાકની સતત કામગીરી બાદ ટીમ દ્વારા ડેડબોડીને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી.

ફાયર ટીમની સરાહનીય કામગીરી

આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ઉંઝા ફાયર વિભાગના જવાનો આકાશ યોગી, મન ધોબી અને દર્શન પ્રજાપતિએ હાજર રહીને ત્વરિત અને સરાહનીય કામગીરી કરી હતી. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખવિધિ તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર