રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા14 ઑક્ટોબર, 2025| Super Admin

ઊંઝામાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 યોજાયો

ઊંઝામાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 યોજાયો

ઊંઝા શહેરના દાસજ રોડ પર આવેલ શ્રી સાંઈ બાબા મંદિર સંકુલ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025નો કાર્યકમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઊંઝા સાંઇ બાબા મંદિર ખાતે યોજાયેલ કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ દરમિયાન દીપ પ્રાગટ્ય દ્રારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન બાદ કૃષિ વૈજ્ઞાનિક વક્તવ્ય યોજાયું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ કૃષિ પ્રદર્શન સ્ટોલ પણ યોજાયો હતો આ કાર્યકમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, ઊઝા ટીડીઓ ડો ભાર્ગવીબેન વ્યાસ, ઊંઝા મામલતદાર રેખાબેન રાવલ સહિત પદાધીકારિયો હોદેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા    

સંબંધિત સમાચાર