બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અને પ્રજાલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે માટે કલેક્ટરે તમામ શાખાના અધિકારીઓને લોકપ્રશ્નો અને ફરિયાદોનો ગુણવત્તાસભર તથા ત્વરિત નિકાલ લાવવા કડક સૂચનાઓ આપી હતી.
લોકપ્રશ્નોના ઉકેલ માટે એક્શન મોડમાં તંત્ર: બનાસકાંઠા કલેક્ટરે સંકલન બેઠકમાં આપ્યા કડક નિર્દેશ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં રિક્ષાચાલકોની રેલી : વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
9 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના માનપુર પાસે ટ્રેઇલરની પાછળ જીપડાલુ ઘૂસતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
10 કલાક પહેલા
બનાસકાંઠાભ્રષ્ટાચાર કે બેદરકારી? કાંકરેજમાં સુજલામ સુફલામ કેનાલ રોડ પર પડ્યા મસમોટા ભુવા
10 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં સસ્તા સોનાની લાલચ આપી ₹2.20 લાખ પડાવતી ખોડીયારનગરની ગેંગ પકડાઈ
11 કલાક પહેલા
