મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વસઈ પંથકમાં થયેલી લાખોની લૂંટના કેસમાં મોટી સફળતા મેળવી કાયદો અને વ્યવસ્થાની શક્તિનો પરિચય આપ્યો છે. વસઈ વિસ્તારમાં ફિલ્મી ઢબે થયેલી રૂ. 64 લાખની લૂંટની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી, ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી LCB એ આ લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટમાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મહેસાણાના વસઈમાં થયેલી 64 લાખની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયો, LCB એ બે આરોપીઓને દબોચી લીધા

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
17 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
