રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2025| Super Admin

ખેટંવા-સાંડીયા માર્ગ પર વરસાદી પાણીનો જમાવટ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ખેટંવા-સાંડીયા માર્ગ પર વરસાદી પાણીનો જમાવટ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ડીસા તાલુકાના ખેટંવા ગામથી સાંડીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ઠેર ઠેર ઘરો આગળ ભરાઈ જવાથી ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ છે. વરસાદી પાણીના કારણે માર્ગ પર કાદવ તથા ગંદકી ફેલાઈ જવાથી આવાગમનમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા વધતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં વ્યાપી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને વહેલી તકે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો જમાવટ દૂર થાય અને સ્વચ્છતા જળવાઈ રહે.

સંબંધિત સમાચાર