રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા23 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણામાં ટાઉનહોલ ખાતે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત સંમેલન યોજાયું

મહેસાણામાં ટાઉનહોલ ખાતે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત સંમેલન યોજાયું

મહેસાણા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ગત રોજ વન નેશન વન ઈલેકશન યોજના અંતર્ગત શહેરના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. મહેસાણા જીલ્લા માંથી ખુબ મોટી સંખ્યામાં, હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ તેમજ બહેનો સહિત સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ઉભા થઈને રાષ્ટ્ર ગાન ગાઈ દેશભક્તિની ભાવના પ્રગટ કરી હતી. વન નેશન વન ઇલેક્શનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતું. જ્યાં ડૉ. અનિલભાઈ પટેલ દ્વારા વન નેશન વન ઈલેકશન બાબતે વિસ્તૃત માહિતી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન કરી વન નેશન વન ઇલેક્શન એ આજના જમાનામાં પાયાગત અને અતિ મહત્વની બાબતે છે તેની વિગતવાર માહિતી આપી લોક જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર