રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા11 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા; બેચરાજીના ઇન્દ્રપ રોડ પર ચાલુ ગાડીમાં આગ લાગતા અફડાતફડી

મહેસાણા; બેચરાજીના ઇન્દ્રપ રોડ પર ચાલુ ગાડીમાં આગ લાગતા અફડાતફડી

બેચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામના રોડ પર ગાડી જતી હતી એ દરમિયાન ચાલુ ગાડીમાં અચાનક આગ લાગતા ડ્રાઇવરે ગાડી સાઈડમાં કરી હતી.ત્યારબાદ મહેસાણા ફાયરને જાણ કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે આવી ગાડીમાં લાગેલ આગ બુઝાવી હતી. સમગ્ર ઘટનામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ દરમિયાન ગાડીમાં સવાર છ લોકો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ ડ્રાઇવરે મહેસાણા ફાયર વિભાગ ને જાણ કરી હતી જોકે ફાયર ટિમો આવે એ પહેલાં ગાડી બળી ને ખાખ થઈ ગઈ હતી.સમગ્ર ઘટનામાં ફાયર ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી.ત્યારે સમયસૂચકતા થી ગાડીમાં સવાર 6 લોકો ઉતરી જતા મોટી જાનહાનિ ટડી હતી.

સંબંધિત સમાચાર