શ્રી બી.પી.બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમ.એચ.ગુરુ કોમર્સ કૉલેજ ઊંઝામાં સપ્તધારાની રંગ-કલા કૌશલ્ય ધારા હેઠળ મહેંદી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કૉલેજના વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ.ડૉ.રાકેશ રાવ અને સપ્તધારાના કન્વીનર ડૉ.મહેશભાઇ જાનીના માર્ગદર્શનથી રંગ કલા કૌશલ્ય ધારાના કન્વીનર ડૉ.પ્રભાવંતી શેરઠિયાએ કર્યું હતું.
ઊંઝા કોલેજમાં મહેંદી અને ચિત્ર સ્પર્ધા યોજાઇ

ટેગ્સ:#Unjha
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
12 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
