રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 એપ્રિલ, 2025| Super Admin

ઉંઝા ગાંધી ચોક ખાતે ઉંઝા કોંગ્રેસ સમિતિ દ્વાર કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ઉંઝા ગાંધી ચોક ખાતે ઉંઝા કોંગ્રેસ સમિતિ દ્વાર કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
સરકાર જાનમાલની સુરક્ષા વ્યવસ્થામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કરાયા; પહેલગામ બૈસર ખીણમાં ત્રાસવાદી સંગઠન દ્વારા ભારતીય મ્રૂતકોને કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં જમ્મુ કાશ્મીર ખીણમાં પહેલગામની બૈસર ખીણમાં પાકિસ્તાની આતંકીએ ર૮ નિર્દોષ પર્યટકોને ગોળી મારી મોત નિપજાવનાર આતંકીઓ વિરુદ્ધ ઉંઝા ખાતે ગાંધી ચોક વિસ્તારમાં મ્રુત્યુ પામનાર પર્યટકોના માનમાં ઉંઝા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાએ મીણબત્તી પ્રગટાવીને બેનર્સ તળે મૌન રેલી કાઢી નગરપાલિકા વિસ્તારમાં ફરી શોક વ્યક્ત કરી મ્રત્યુ પામનાર પર્યટકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડી.ટી.ઝાલા, અરવિંદ પટેલ, આર.એલ.પરમાર ઐઠોર, મીસરીખાન પઠાણ, જીગ્નેશ આગજા, અશ્વિન ગાંધી, નટુજી ઠાકોર, રમણલાલ પરમાર સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આમ જનતા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર પોતાની ભૂલો સ્વીકારતાં તેમણે સ્વૈરિછક રાજીનામું આપી કેન્દ્ર સરકારને બરખાસ્ત કરી પર્યટકોના જાનમાલની સુરક્ષા વ્યવસ્થામાં નિષ્ફળ ગયા હોય લોકશાહી ટકાવી રાખવા સરકાર બરખાસ્ત કરી દો તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરી હતી.

સંબંધિત સમાચાર