કડી શહેરની રામેશ્વર સોસાયટીમાં પોલીસ દ્વારા દૂષણ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. અહીં એક મકાન અને ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે મકાન તથા વાહનમાંથી મોટો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કુશળતાપૂર્વક કાર્યવાહી કરી કુલ રૂપિયા ૧૪.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા કિશનસિંહ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
કડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ
5 દિવસ પહેલા
