રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 ફેબ્રુઆરી, 2025| Super Admin

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરી છે. ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતાને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી અધિકારી સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓ પાસેથી માસિક રૂ.1000થી રૂ.5000 સુધીનો હપ્તો વસૂલતા હતા. જો વેપારીઓ હપ્તો ન આપે તો તેમને બિનજરૂરી નોટિસો મોકલી હેરાન કરવામાં આવતા હતા. એસીબીને મળેલી બાતમીના આધારે એક જાગૃત નાગરિકની મદદથી ડિકોય ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ બે માસના હપ્તા પેટે રૂ. 10,000ની લાંચની માગણી કરી હતી. લાંચની રકમ સ્વીકારતા જ તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં હતા. આ કાર્યવાહી મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચાવડાના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર