રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા13 માર્ચ, 2025| Super Admin

ઊંઝા પંથકમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત : ઠેર ઠેર મિનરલ પાણીની પરબો

ઊંઝા પંથકમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત : ઠેર ઠેર મિનરલ પાણીની પરબો

ઊંઝા પંથકમાં સવાર બાદ ભરબપોરે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચો જશે. જેને લઈને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ભર બપોરે અને રાત્રિ દરમિયાન પંખાઓ શરૂ થઈ ગયા છે. ઉનાળાની શરૂઆત થતા રાહદારીઓ માટે ઠેર ઠેર મિનરલ પાણીની પરબો શરૂ થઈ છે. બરફના ગોળા, લીંબુ, પાણી શરબત જ્યુસ સહિત ઠંડા પાણીની લારીઓ શેરડીના કોલા રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગરમીમાં પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ દ્રારા પાણીના કુંડાનું ઠેર ઠેર વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ પંખીઓને ગરમીમાં રાહત મળે તે માટે જીવદયા પ્રેમીઓ દ્રારા પાણીના પીવાનાં કુંડાઓ મૂકયા છે. પંખીઓ માટે લોકો પોતાના ઘર આગળ ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં અગાશીમાં પાણીની પરબો મુકવાની શરુઆત કરી દીધી છે.

સંબંધિત સમાચાર