રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા29 જાન્યુઆરી, 2025| Super Admin

ઊંઝા હાઈવે પરથી ગાંધીનગર રેન્જ પોલીસે પસાર થઈ રહેલ ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

ઊંઝા હાઈવે પરથી ગાંધીનગર રેન્જ પોલીસે પસાર થઈ રહેલ ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
કુલ 1165 બોટલ કિ રૂ 3.21 લાખના વિદેશી દારૂસાથે એક ઇસમ ઝડપાયો; ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ ટ્રકમાંથી ગાંધીનગર રેન્જ પોલીસે નીલકંઠ પ્લાસ્ટિક ઓફ પેરિસ પાવડરની કોથળીઓની આડ્શમાં લવાતો મસમોટો વિદેશી દારૂની બોટલો નંગ 1165 કિ રૂ 3.21 લાખ તેમજ ટ્રક કિ રૂ 13,00,000 નીલકંઠ પ્લાસ્ટ ઑફ પેરિસ પાવડરની કોથળીઓ નંગ 458 કિ રૂ 54960 મળી કુલ રૂ 16,48 ,423 ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર રેન્જ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાબિરખાન હારૂનરસીદ ને ખાનગી બાતમી મળેલ કે એક અશોક લેલન્ડ કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર ભારતિય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરી ટ્રક પાલનપુરથી સિદ્ધપુર થઈ મહેસાણા તરફ પસાર થનાર છે. જેને લઇ ગાંધીનગર રેન્જ પોલીસે ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી રાખી હતી દરમિયાન સદર ગાડી આવતા તેને રોકી તલાશી લેતા ગાડીમાંથી વીદેશી દારૂની બોટલો નંગ 1165 કિ રૂ 3,21,173 તેમજ ટ્રક કિ રૂ 13,00, 000અને નીલકંઠ પ્લાસ્ટ ઑફ પેરિસ 458  કિ રૂ 54960 તેમજ રોકડ રકમ મળી કુલ રૂ 16,78,423 ના મુદામાલ સાથે રામ નારાયણ હરચંદરામ બિશનોઈ રહે ફ્લોદી જી જોધપુર ખારા સામે પ્રોહિબેસન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર