રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા5 જૂન, 2026| Super Admin

ઊંઝામાં વૃક્ષારોપણ થકી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ઊંઝામાં વૃક્ષારોપણ થકી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં પ્રકૃતિના જતન માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઊંઝાના ધારાસભ્ય અને ભાજપના વિવિધ સંગઠનોના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના પ્રસંગે ઊંઝા ધારાસભ્ય, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ તેમજ ઊંઝા નગરપાલિકાના પ્રમુખ ક્રિમાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના જતન માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઊંઝા શહેર ભાજપ મહામંત્રી જતીનભાઈ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ અતુલભાઇ નાયક અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણભાઈ નાયક સહિત સંગઠનના તમામ હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના હોદ્દેદારો અને નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પર્યાવરણ જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.

સંબંધિત સમાચાર