રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા17 ઑક્ટોબર, 2025| Super Admin

મહેસાણાના ડેરી રોડ પર પોલ નાખતાં ગટર અને પાણીના લાઈનમાં ભંગાણ

મહેસાણાના ડેરી રોડ પર પોલ નાખતાં ગટર અને પાણીના લાઈનમાં ભંગાણ

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફના ડેરી રોડને આઇકોનિક બનાવવાની કામગીરી દરમિયાન નંખાયેલા સ્ટ્રીટલાઇટના પોલ વખતે અંડર ગ્રાઉન્ડ ગટર કે પાણીની લાઇન લિકેજ થવાના લીધે પાણી આખા રાધે કોમ્પલેક્ષ આગળ વહેતું હોય છે. લોકો 15 દિવસથી તોબા પોકારી ઉઠ્યા છે છતાં મહાનગરપાલિકા તંત્ર નગરોળની જેમ નિદ્રાધીન રહ્યાની બુમરાડ ઉઠી છે.રાધે કોમ્પલેક્ષ આગળ બેંક, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, ઇમેજિંગ સેન્ટર સહિતના એકમો હોઇ લોકોનો સતત આવનજાવનમાં ઘસારો રહેતો હોય છે. ઇલેકટ્રીક પોલ નીચેના ભાગેથી પાણી કે ગટર લીકેજના પાણી આખા રસ્તા સાઇડ ફેલાઇ રહ્યા છે. જેના લીધે લોકોને પાણીમાંથી પસાર થવુ પડી રહ્યું છે.      

સંબંધિત સમાચાર