આજરોજ રાહ 108 એમ્બ્યુલન્સ દ્વારા રાહ માળીફામ શાળામાં ડેમો સેશન્સનુ આયોજન કરવામાં આવ્યુ. તેમા 108 સ્ટાફ દ્રારા ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનનો કેવી રીતે ઉપયોગ કરવો અને એમ્બ્યુલન્સમાં થતી સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા.
થરાદના રાહની માળી ફાર્મ શાળામાં ડેમોસેનનું આયોજન કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા-સતલાસણા હાઈવે પર આંબાઘાટા પાસે ડમ્પર પલટયું : ચાલકનો બચાવ
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વની માંગ સાથે ઠાકોર સમાજની વિશાળ રેલી
2 દિવસ પહેલા
બનાસકાંઠાભીલડી પોલીસની મોટી કાર્યવાહી: જૂની ભીલડી સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા
3 દિવસ પહેલા
