રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા9 નવેમ્બર, 2025| Super Admin

મહેસાણા પાટણ સહિત ઉત્તર ગુજરાતમાંથી કપાસ આવકોનો પ્રારંભ

મહેસાણા પાટણ સહિત ઉત્તર ગુજરાતમાંથી કપાસ આવકોનો પ્રારંભ

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દેવ દિવાળીના તહેવાર બાદ કપાસની મોટી આવક શરૂ થઈ છે. છેલ્લા બે દિવસમાં 61 ગાડીની આવક જોવા મળી છે. સરેરાશ ભાવ 1100 થી 1534 રૂપિયા જોવા મળી રહ્યા છે. ક્મોમસી વરસાદ પડતા સીઝન થોડી મોડી શરૂ થઇ છે. કમોસમી વરસાદ બાદ ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની ધીમી ધીમે આવકો થઈ રહી છે. છેલ્લા બે દિવસમાં મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી 61 ગાડીની આવક થઈ રહી છે. શુક્રવારે 37 ગાડીની આવક થવા પામી હતી. જ્યારે શનિવારે 24 ગાડીની આવક થવા પામી હતી. બજારમાં કપાસના સરેરાશ ભાવ રૂ 1100 થી 1534 પ્રતિ મણ આસપાસના જોવા મળ્યા હતા. તાજેતરમાં પડેલ ક્મોમસી વરસાદને કારણે કપાસની આવક થોડી ધીમી ધારે થઈ રહી છે. આગામી દીવસોમાં હજુ પણ આવક વધે તેવી સંભાવના રહેલી છે કપાસની 61 ગાડી આવકને કારણે ઉનાવા ગંજબજારમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે.        

સંબંધિત સમાચાર