રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા30 જુલાઈ, 2026| Super Admin

ઊંઝામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સરપંચ અને સભ્યો માટે ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ

ઊંઝામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સરપંચ અને સભ્યો માટે ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ

ઉપસ્થિત તજજ્ઞો દ્રારા પંચાયતી રાજ વિશે માહિતી આપવામાં આવી

ઊંઝા તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના લોકપ્રતિનિધિઓ માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત વિશેષ 'કેપેસિટી બિલ્ડીંગ' (ક્ષમતા વર્ધન) તાલીમ કાર્યક્રમનું આયોજન બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે વહીવટ વધુ સુદ્રઢ બને અને પંચાયતી રાજની યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે તે માટે લોકપ્રતિનિધિઓને સજ્જ કરવાનો છે. આ તાલીમમાં ઊંઝા તાલુકાના ઉપેરા, કરલી, કરણપુર, કહોડા, કામલી, ખટાસણા, જગન્નાથપુરા, દાસજ, લીહોડા, ભાંખર, ગંગાપુરા, ભુણાવ, મહેરવાડા, રણછોડપુરા, વણાગલા, ભવાનીપુરા તેમજ હાજીપુર સહિત કુલ ૧૭ ગામોના સરપંચઓ તથા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

જેમાં ઉપસ્થિત તજજ્ઞો દ્રારા પંચાયતી રાજ વિશે ખુબજ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ઊંઝા તાલુકા પંચાયતના ટીડીઓ જીગરભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ હિનલબેન દેસાઈ તેમજ અધિકારી ગણ તેમજ તલાટી કમ મંત્રી અને સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યાં હતા.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર