રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા9 મે, 2026| Super Admin

ઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા

ઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા

દેશી દવા કે પછી ઘરેલુ ઉપચાર માટે અજમો સર્વોપરી

ઉંઝા એપીએમસી અજમાની આવકો આવી રહી છે. હાલ અજમાની ૨૨૦૦ થી ૨૩૦૦ બોરીની આવકો જોવા મળી રહી છે. કાઠીયાવાડ અને મહેસાણા, પાટણ જિલ્લામાંથી આવકો જોવા મળી રહી છે. અજમાના મણના સરેરાશ ભાવ ૨૩૦૦ થી ૨૬૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૨૬૦૦ થી ૨૯૦૦ રૂપિયા અને એક્સ્ટ્રા બોલ્ડ માલના ૨૯૦૦ થી ૩૫૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. ઘરાકી માપની જોવા મળી રહી છે. પરંતુ આગળ અજમાનું ભવિષ્ય સારૂં જણાતાં મણે ૫૦૦ રૂપિયાની તેજી થવાની સંભાવના છે.‌ અજમાનું વાવેતર ડિસેમ્બર માસમાં થાય છે. જ્યારે અજમાની આવકો એપ્રિલ માસથી શરૂ થાય છે જે મે મહિના સુધી જોવા મળે છે. મે આખર સુધી અજમાની સીઝન રહે છે. અજમાનો ઉપયોગ મસાલાની ચીજો સહિત દેશી દવાઓ અને આર્યુવેદિક ઉપચારમાં થાય છે. આર્યુવેદિક દવાઓ માટે અજમો મોખરે રહેતા તેની ડિમાન્ડ બારે માસ રહે છે. દેશી દવાઓ હોય કે પછી ઘરેલુ ઉપચાર માટે અજમો સર્વોપરી રહ્યો છે.

ટેગ્સ:#Unjha APMC

સંબંધિત સમાચાર