કાંકરેજ ગૌવંશના સંવર્ધન માટે એન.ડી.ડી.બી. સાથે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે અનેક ગાયો ગાભણ થઈ છે અને સ્વસ્થ વાછરડીઓનો જન્મ થયો છે. દામા સીમેન સ્ટેશન ખાતે ગૌસોર્ટ ટેક્નોલોજી આધારિત સેક્સ સોર્ટિંગ મશીન કાર્યરત કરાયું છે, જે આત્મનિર્ભર ભારતના પશુપાલન ક્ષેત્રમાં બનાસ ડેરીનું મહત્વપૂર્ણ યોગદાન છે. ભીલડી ખાતે શરૂ થયેલો BBBRC પ્રોજેક્ટ પણ વૈજ્ઞાનિક પશુપાલન અને પશુસંવર્ધન ક્ષેત્રે નવી દિશા આપે છે.
વધુમાં જણાવ્યું હતું કે, "બનાસ ડેરી આજે વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચુકવનારી સંસ્થા તરીકે સ્થાન ધરાવે છે અને પશુપાલકોના જીવનધોરણમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ થઈ છે."તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લો માત્ર દૂધ ઉત્પાદનમાં જ નહીં, પણ શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને પર્યાવરણ ક્ષેત્રે પણ ગુજરાતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સ્થાન પામે છે.
આ યાત્રાના પ્રેરણાસ્ત્રોત તરીકે ચેરમેનએ બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાના દ્રષ્ટિકોણ અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિરૂપ યાદ કર્યા. "બનાસ ડેરીએ પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને ટેક્નોલોજી આધારિત અનેક પહેલો શરૂ કરીને પશુપાલકોના જીવનમાં દૂધ સાથે નવી આશાઓ અને સપનાઓ સર્જ્યા છે – જે આગામી દાયકામાં વિકાસના નવા માઈલસ્ટોન ઊભા કરશે."અગામી દશકમાં બ્રિડિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવી, પશુપાલનમાં ગુજરાતને વૈશ્વિક ઓળખ આપશે; શંકરભાઈ ચૌધરી

બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના મુખ્ય પરિસરમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરી હતી, જેમાં વડગામ અને પાલનપુર તાલુકાની બહેનો તથા પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ચેરમેનના હસ્તે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને વીમા યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત હજારો મહિલા પશુપાલકોને સંબોધતાં ચેરમેનએ જણાવ્યું હતું કે, "બ્રિડિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા બનાસ ડેરી પશુપાલન ક્ષેત્રે એવું મોડેલ વિકસાવી રહી છે, જે આગામી દશકમાં બનાસકાંઠાને વૈશ્વિક ફલક પર આગવી ઓળખ આપશે." તેમણે ઉમેર્યું કે જેમ બ્રાઝિલે બ્રિડિંગ અપગ્રેડેશન દ્વારા પશુપાલન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે, તેમ બનાસ ડેરી પણ આગામી ૧૦ વર્ષમાં એવી જ સ્તરની સિદ્ધિઓ હાંસલ કરશે.
કાંકરેજ ગૌવંશના સંવર્ધન માટે એન.ડી.ડી.બી. સાથે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે અનેક ગાયો ગાભણ થઈ છે અને સ્વસ્થ વાછરડીઓનો જન્મ થયો છે. દામા સીમેન સ્ટેશન ખાતે ગૌસોર્ટ ટેક્નોલોજી આધારિત સેક્સ સોર્ટિંગ મશીન કાર્યરત કરાયું છે, જે આત્મનિર્ભર ભારતના પશુપાલન ક્ષેત્રમાં બનાસ ડેરીનું મહત્વપૂર્ણ યોગદાન છે. ભીલડી ખાતે શરૂ થયેલો BBBRC પ્રોજેક્ટ પણ વૈજ્ઞાનિક પશુપાલન અને પશુસંવર્ધન ક્ષેત્રે નવી દિશા આપે છે.
વધુમાં જણાવ્યું હતું કે, "બનાસ ડેરી આજે વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચુકવનારી સંસ્થા તરીકે સ્થાન ધરાવે છે અને પશુપાલકોના જીવનધોરણમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ થઈ છે."તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લો માત્ર દૂધ ઉત્પાદનમાં જ નહીં, પણ શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને પર્યાવરણ ક્ષેત્રે પણ ગુજરાતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સ્થાન પામે છે.
આ યાત્રાના પ્રેરણાસ્ત્રોત તરીકે ચેરમેનએ બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાના દ્રષ્ટિકોણ અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિરૂપ યાદ કર્યા. "બનાસ ડેરીએ પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને ટેક્નોલોજી આધારિત અનેક પહેલો શરૂ કરીને પશુપાલકોના જીવનમાં દૂધ સાથે નવી આશાઓ અને સપનાઓ સર્જ્યા છે – જે આગામી દાયકામાં વિકાસના નવા માઈલસ્ટોન ઊભા કરશે."
કાંકરેજ ગૌવંશના સંવર્ધન માટે એન.ડી.ડી.બી. સાથે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે અનેક ગાયો ગાભણ થઈ છે અને સ્વસ્થ વાછરડીઓનો જન્મ થયો છે. દામા સીમેન સ્ટેશન ખાતે ગૌસોર્ટ ટેક્નોલોજી આધારિત સેક્સ સોર્ટિંગ મશીન કાર્યરત કરાયું છે, જે આત્મનિર્ભર ભારતના પશુપાલન ક્ષેત્રમાં બનાસ ડેરીનું મહત્વપૂર્ણ યોગદાન છે. ભીલડી ખાતે શરૂ થયેલો BBBRC પ્રોજેક્ટ પણ વૈજ્ઞાનિક પશુપાલન અને પશુસંવર્ધન ક્ષેત્રે નવી દિશા આપે છે.
વધુમાં જણાવ્યું હતું કે, "બનાસ ડેરી આજે વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચુકવનારી સંસ્થા તરીકે સ્થાન ધરાવે છે અને પશુપાલકોના જીવનધોરણમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ થઈ છે."તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લો માત્ર દૂધ ઉત્પાદનમાં જ નહીં, પણ શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને પર્યાવરણ ક્ષેત્રે પણ ગુજરાતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સ્થાન પામે છે.
આ યાત્રાના પ્રેરણાસ્ત્રોત તરીકે ચેરમેનએ બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાના દ્રષ્ટિકોણ અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિરૂપ યાદ કર્યા. "બનાસ ડેરીએ પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને ટેક્નોલોજી આધારિત અનેક પહેલો શરૂ કરીને પશુપાલકોના જીવનમાં દૂધ સાથે નવી આશાઓ અને સપનાઓ સર્જ્યા છે – જે આગામી દાયકામાં વિકાસના નવા માઈલસ્ટોન ઊભા કરશે."ટેગ્સ:#Banas Dairy#Shankarbhai Chaudhary#Banaskantha District#Rural Development#Agricultural Innovation#Gujarat Agriculture#Animal Husbandry#Livestock Management#Milk Production#Sustainable Practices#Milk Day#Women's Awareness Program#Self-Reliant India#Breeding Technology#Kankrej Cattle#Gausort Technology#Economic Empowerment
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા