રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ડિસેમ્બર, 2025| Super Admin

ભીલડીના ખેટવા નજીક ટ્રેલર અને ૪૦૭ની વચ્ચે અકસ્માત : બે લોકોના મોત

ભીલડીના ખેટવા નજીક ટ્રેલર અને ૪૦૭ની વચ્ચે અકસ્માત : બે લોકોના મોત

ભીલડીના ખેટવા નજીક નેશનલ હાઈવે નંબર ૨૭ પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેલર અને ૪૦૭ વાહન વચ્ચે રાત્રે ચાર વાગ્યાના સુમારે જોરદાર અથડામણ થતા ઘટનાસ્થળે જ બે લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક માહિતી પરથી બહાર આવી રહ્યું છે. અકસ્માત બાદ સ્થળ પર હાઈવે ઓથોરિટી સાથે ભીલડી પોલીસનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાથી મરણ પામનાર એક બકાભાઈ સાજુભાઈ ગમાર રહે દાંતા જ્યારે એક અન્ય વાક્તિનું મોત નિપજ્યું હતું .જે અંગે ૪૦૭ માં સવાર અન્ય વાક્તિ દ્વારા ભીલડી પોલીસ સ્ટેશને એફ આઈ આર નોંધાવી હતી. અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ભીલડી પોલીસ કરી રહી છે.    

સંબંધિત સમાચાર