રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 માર્ચ, 2025| Super Admin

કાણોદરના વાસણા ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો

કાણોદરના વાસણા ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો
પુર ઝડપે આવેલી કારે બે વીજ થાંભલા તોડી પાડતાં અફરા તફરી મચી અકસ્માત ગ્રસ્ત ગાડીમાં થી પોલીસ વર્ધી અને નેઇમ પ્લેટ મળી આવી; પાલનપુર તાલુકાના કાણોદર ગામે વાસણા ત્રણ રસ્તા પર મોડી સાંજે પૂરઝડપે આવતી એક ગાડી બે વીજ થાંભલા સાથે ધડાકાભેર ટકરાતા થાંભલા તૂટી જતા અફરા તફરી મચી જવા પામી હતી જોકે અકસ્માત સર્જનાર ચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. પાલનપુર પંથકમા વાહન ચાલકોની ધૂમ સ્ટાઈલે ડ્રાઈવિંગ કરતા હોય રોજે રોજ નાના મોટા અકસ્માત સર્જાય રહ્યા છે. જે વચ્ચે શનિવારે મોડી સાંજે કાણોદર ગામના વાસણા ત્રણ રસ્તા પર બેફામગતિએ આવેલી એક ગાડી એક બાદ એક બે વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા બન્ને થાંભલા તૂટી જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે અકસ્માત સર્જ્યા બાદ ગાડી મૂકીને તેનો ચાલક ફરાર થઇ ગયો હતો આ ગાડીમાં થી પોલીસની વર્ધી અને બકલ નંબર વાળી નેઇમ પ્લેટ મળી આવી હતી. જોકે ગાડીનો ચાલક નશીલી હાલતમાં હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું હતું બનાવના પગલે પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર