રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ઊંઝા શહેર અને તાલુકામાં આવતીકાલથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ઊંઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કુલો ફાળવવામાં આવી છે. ઊંઝા શહેરમાં આવેલ જી.મ.કન્યા વિધાલય, એમ.આર એસ. હાઈસ્કૂલ, નવજીવન વિધા મંદિર, જી.એલ.હાઈસ્કુલ અને કે.એલ.હાઈસ્કુલ ખાતે પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦ માં કુલ ૭૫ બ્લોકમાં ૨૧૦૨ વિધાર્થીઓ પરીક્ષા આપશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦ બ્લોક થકી ૫૮૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨ બ્લોકમાં ૨૩૬  વિધાર્થીઓ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે પરીક્ષા આપશે. ઉઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કૂલો ફાળવવામાં આવી છે.    

સંબંધિત સમાચાર