રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 એપ્રિલ, 2025| Super Admin

વિસનગર નૂતન કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

વિસનગર નૂતન કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીના નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા બી.એસી. નર્સિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ વિશ્વ રસીકરણ સપ્તાહ, સ્વસ્થ શરૂઆત અને આશાસ્પદ ભવિષ્ય વિષે જાગૃતિ આવે એ હેતુથી, પ્રસૂતિ વિભાગમાં, નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે તારીખ 24 એપ્રિલ 2025, સવારે 11 વાગ્યેના રોજ રસીકરણ વિષે શિક્ષણ આપીને સમજાવ્યું હતું. તેમાં પ્રસૂતિ વિભાગના યુગલોને પૂરતી સમજણ પડે એવી રીતે કઠપૂતળી ના કાર્યક્રમદ્વારા માહિતી આપી હતી. આ કાર્યક્રમ પ્રસૂતિ વિભાગ, નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ બધા માટે ખુબ જ અસરકારક રહ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિષેશ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ તથા પ્રસૂતિ વિભાગના હેડ, સિસ્ટર તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યાં હતાં, આ ઉપરાંત પણ નૂતન કૉલેજ ઑફ નર્સિંગના બાળ આરોગ્ય વિભાગના ફેકલ્ટી ઉપસ્થિત રહ્યાં હતાં. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.શિવાસુબ્રમણ્યમએ પ્રસૂતિ વિભાગને, આભાર વ્યક્ત કર્યો હતો. જે બદલ સાંકળચંદ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઇ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ.ઉદાણી, નૂતન કૉલેજ ઑફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. મહાલક્ષ્મી, તેમજ તમામ ફેક્લટીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

સંબંધિત સમાચાર