રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 એપ્રિલ, 2025| Super Admin

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદી વિરુદ્ધ નારા લગાવી પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદી વિરુદ્ધ નારા લગાવી પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
હિન્દુ સનાતન પ્રેમીઓને ગેર હિન્દુઓ પાસેથી કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ ન ખરીદવા અપીલ કરાય; જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુ નાગરિકોની આતંકવાદીઓ દ્રારા તેમનો ધર્મ પુછીને ગોળી મારી કરાયેલ નિમૅમ હત્યાના પડધા સમગ્ર ભારત દેશમાં ગુંજ્યા છે. અને ઠેર ઠેર આતંકવાદીઓનાં વિરોધમાં ધારણા પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમો યોજી લોકો મુર્તાત્માની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધા સુમન સમર્પિત કરી રહ્યા છે. શુક્રવારની સાંજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે દુર્ગાવાહિની માતૃશક્તિ ના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદીઓ તેમજ પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચાર સાથે રેલી યોજી હિન્દુ સનાતન પ્રેમીઓને તેમની સોસાયટીમાઆવતા બધાજ (ગેરહિન્દુ) જેમકે શાકભાજી વાળા, ભંગાર વાળા,કપડા વાળા,ઘરકામ વાળ, સાવરણી કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ વેચવા વાળા પાસેથી કોઈ પણ વસ્તુની ખરીદીના કરીએ તેવી અપીલ કરી આતંકવાદીઓના પૂતળાનું જાહેરમાં દહન કરી પોતાનો રોષ વ્યક્ત કરી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતાત્માઓની શાંતિ અર્થે શ્રદ્ધા સુમન સમર્પિત કરી પ્રાર્થના વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર