રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 મે, 2025| Super Admin

વાઘરોલ રૂપપુરા ગામના બિસ્માર રસ્તાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી

વાઘરોલ રૂપપુરા ગામના બિસ્માર રસ્તાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી
દાંતીવાડા તાલુકાના વાઘરોલ રૂપપુરા ગામનો રૂપપુરાથી નેળીયા મેઈન હાઈવે સુધી જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના એક જાગૃત નાગરીકે વિડિયો વાયરલ કરીને વિકાસની પોલ ખોલી તંત્રના બહેરા કાન ખોલવાનો પ્રયાસ કર્યો છે. આ રસ્તો રૂપપુરા ગામના અનેક લોકો માટે ઘણો ઉપયોગી છે. ખેતરમાંથી પશુઓના ઘાસચારો કે અનાજ લાવવા મુકવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. જે આ રસ્તો બંધ હોવાથી ખેડૂતો પશુપાલકો ખૂબ તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ મામલે ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના સત્તાધીશો, તલાટી કમ મંત્રી અને સરપંચ રૂબરૂમાં તપાસ કરી આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવે એવી લોક માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર