રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 ફેબ્રુઆરી, 2025| Super Admin

વડગામના પેપોળ ગામે થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને વડગામ પોલીસે દબોચ્યા

વડગામના પેપોળ ગામે થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને વડગામ પોલીસે દબોચ્યા
દોઢ માસ પૂર્વે મકાન માંથી રૂ. ૧,૫૪ લાખની મત્તા ચોરી થતા ફરિયાદ નોંધાઇ હતી: વડગામ તાલુકાના પેપોળ ગામે પંદર દિવસ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીમાં વડગામ પોલીસ ને આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. કુલ ૧,૫૪ લાખની મત્તા ની ચોરી કરનાર બે આરોપી ને પોલીસે દબોચી ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. વડગામ તાલુકાના પેપોળ ગામે ગત તારીખ ૧૭/૧૨/૨૪ ના રોજ સુરેશસિંહ વિહોલના બંધ મકાન ને ચોરો એ નિશાન બનાવી મકાન માંથી સોના,ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. ૧,૫૪ લાખ ની સામગ્રીની ચોરી કરી હતી. જેથી મકાન માલિકે વડગામ પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરી ની ફરિયાદ નોંધાવી હતી. વડગામ પીઆઇ એન.એમ.સોલંકી, હે.કો. યાજ્ઞિકભાઈ, કરણસિંહ તેમજ સંજયભાઈ ની ટીમે  ગુનાની ગંભીરતા ને લઈ હ્યુમન સોર્શીસ તેમજ ટેક્નિકલ એનાલીસની મદદ થી ચોરી નો ભેદ ઉકેલી પેપોળ તેમજ રૂપાલ ગામના બે ઈસમો ને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ઝડપાયેલા આરોપી (1) મહોબ્બતસિંહ લક્ષ્મણસિંહ વીહોલ રહે. પેપોળ તા.વડગામ જી.બનાસકાંઠા (૨) નવાબઅલી સલ્લાઉદિં અંશરી રહે. રૂપાલ તા. વડગામ

સંબંધિત સમાચાર