રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 ઑગસ્ટ, 2026| Super Admin

ઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ

ઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ

બહુચરાજી દર્શનાથે જનાર શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ સેવા 

 ઊંઝા એસટી બસ ડેપો દ્વારા આજે ઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ઊંઝા ડેપોથી આજે સવારે 7.30 કલાકે ઉપડી હતી. આજરોજ ડેપોથી ઊંઝા મોરબી બસ વાયા બેચરાજી હળવદ નવિન શુભ ઉદ્ઘાટન આજે સવારે ડેપો મેનેજર  કે.બી.પટેલની રાહબારી હેઠળ તથા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલની માગણીને ધ્યાનમાં લઈ વિભાગીય નિયામક કે.એસ.ચૌધરી  એ મંજુર કરી આ બસ ચાલુ કરવાથી વેપારી મથક ઊંઝાના ઘણા મુસાફરોને લાભ મળી રહે છે. આ પ્રસંગે એ.ટી.આઇ શિવરામભાઈ ચૌધરી પણ હાજર હતા. નવિન એસટી બસ સેવા શરૂ થતા મુસાફરોમાં આનંદો છવાયો છે.

ટેગ્સ:#Patan-Unjha

સંબંધિત સમાચાર