રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર એરોમા સર્કલ પાસે લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

પાલનપુર એરોમા સર્કલ પાસે લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા એરોમા સર્કલ પાસેથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઇ વિદેશી દારૂની બોટલ નંગ 67 સહિત કુલ રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પી.આર.મારૂ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પાલનપુર એરોમા સર્કલ નજીકથી પસાર થઈ રહેલી પટેલ ટ્રાવેલ્સમાં તપાસ કરતા ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂની 67 બોટલ (કિંમત રૂપિયા 42,307) મળી આવી હતી. જેથી પોલીસે  સોહમભાઈ વેનાભાઇ રબારી (રહે. સુરત) તેમજ ફતેલાલ મોતીજી રબારી (રહે. ટોકર ઉદેપુર) ને ઝડપી લઇ લક્ઝરી બસ,2 નંગ મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ.10,56,307 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર