રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા13 એપ્રિલ, 2025| Super Admin

ટ્રાફીક નિયમોના ધજાગરા; આડેધડ પાર્ક કરાયેલા 50 જેટલા વાહનોને લોક મારતા ફફડાટ

ટ્રાફીક નિયમોના ધજાગરા; આડેધડ પાર્ક કરાયેલા 50 જેટલા વાહનોને લોક મારતા ફફડાટ

મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા 50 જેટલા વાહનોને લોક મારતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સિટી ટ્રાફિક પોલીસે 20 વાહનો, એ ડિવિઝન વિસ્તારમાં 15 અને બી ડિવિઝન વિસ્તારમાં 15 વાહનોને લોક મારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમો સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી રહી છે. બી ડિવિઝન વિસ્તારમાં રાધનપુર સર્કલ, મોઢેરા સર્કલ અને સર્વિસ રોડ પર પાર્ક કરાયેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે. એ ડિવિઝન વિસ્તારમાં પણ વિવિધ સ્થળોએ આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી શહેરના હાઈવે સહિત જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકને અવરોધતા વાહનોને નિશાન બનાવીને કરવામાં આવી છે. આ પગલાંથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર