અન્ય સ્થળેથી બહુચરાજી આવવા માટેના મુખ્ય સ્ટેટ હાઈવે પરના રસ્તા જેમાં હારીજથી બિલિયા થઈને બહુચરાજી આવતો રસ્તો મોટા વાહનો માટે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેમજ મહેસાણાથી મોઢેરા થઈ બહુચરાજી આવવાવાળા રસ્તો બ્રિજનું કામકાજ ચાલતું હોવાથી જાહેરનામું પ્રસિધ્ધ કરીને આવન જાવન માટે હાલ પૂરતો બ્રિજ બંધ કરવામાં આવેલ છે જેના કારણે મોટાભાગના હારીજથી આવવાવાળા વાહનો તેમજ મોઢેરા જવા વાળા વાહનો બહુચરાજી ટાઉન થઈને પસાર થતા હોય અને બજાર સાંકડી હોવાના લીધે અવાર નવાર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બહુચરાજીની સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક કડી વિભાગની સૂચના અને માર્ગદર્શન મુજબ છેલ્લા ત્રણ દિવસથી બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં છેલ્લા ત્રણ દિવસ માં અડચણરૂપ થતાં બી.એન.એસ.૨૮૫ મુજબ કુલ ૧૨ કેસ કરવામાં આવેલ છે આ દરમિયાન ૧૭ વાહનોને ઈ.મેમાં દ્વારા દંડ આપવામાં આવેલ છે. તદુપરાંત લોકોને માઇક દ્વારા જાહેરાત કરીને આ બાબતે સૂચના આપવામાં આપવામાં આવી હતી.
અન્ય સ્થળેથી બહુચરાજી આવવા માટેના મુખ્ય સ્ટેટ હાઈવે પરના રસ્તા જેમાં હારીજથી બિલિયા થઈને બહુચરાજી આવતો રસ્તો મોટા વાહનો માટે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેમજ મહેસાણાથી મોઢેરા થઈ બહુચરાજી આવવાવાળા રસ્તો બ્રિજનું કામકાજ ચાલતું હોવાથી જાહેરનામું પ્રસિધ્ધ કરીને આવન જાવન માટે હાલ પૂરતો બ્રિજ બંધ કરવામાં આવેલ છે જેના કારણે મોટાભાગના હારીજથી આવવાવાળા વાહનો તેમજ મોઢેરા જવા વાળા વાહનો બહુચરાજી ટાઉન થઈને પસાર થતા હોય અને બજાર સાંકડી હોવાના લીધે અવાર નવાર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બહુચરાજીની સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અન્ય સ્થળેથી બહુચરાજી આવવા માટેના મુખ્ય સ્ટેટ હાઈવે પરના રસ્તા જેમાં હારીજથી બિલિયા થઈને બહુચરાજી આવતો રસ્તો મોટા વાહનો માટે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેમજ મહેસાણાથી મોઢેરા થઈ બહુચરાજી આવવાવાળા રસ્તો બ્રિજનું કામકાજ ચાલતું હોવાથી જાહેરનામું પ્રસિધ્ધ કરીને આવન જાવન માટે હાલ પૂરતો બ્રિજ બંધ કરવામાં આવેલ છે જેના કારણે મોટાભાગના હારીજથી આવવાવાળા વાહનો તેમજ મોઢેરા જવા વાળા વાહનો બહુચરાજી ટાઉન થઈને પસાર થતા હોય અને બજાર સાંકડી હોવાના લીધે અવાર નવાર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બહુચરાજીની સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા-વિસનગર હાઈવે પર ડાલાની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત
1 દિવસ પહેલા
મહેસાણાભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
5 દિવસ પહેલા
મહેસાણાદેવું ચૂકવવાની ઘેલછામાં નકલી નોટોનો ખેલ: વિસનગરમાં કાવતરાનો પર્દાફાશ!
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા