રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 મે, 2025| Super Admin

પાલનપુરના શિવનગરમાં એક સપ્તાહમાં ત્રણ ટુ વ્હીલરની ઉઠાંતરી

પાલનપુરના શિવનગરમાં એક સપ્તાહમાં ત્રણ ટુ વ્હીલરની ઉઠાંતરી
વાહન ચોરીની ઘટનાઓથી રહીશોની ઊંઘ હરામ: ચોરીની હરકત સી.સી કેમેરામાં કેદ; પાલનપુરમાં શિવનગર સોસાયટી તેમજ વાલ્મિકી પૂરા વિસ્તારમાં એક સપ્તાહમાં બે બાઈકો તેમજ એકટીવાની ચોરી થતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી જવાની સાથે ઊંઘ હરામ થઈ ગઈ છે. પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં વાહન ઉઠાંતરીની ઘટનાઓ પોલીસના ચોપડે વધી રહી છે. જ્યારે શહેરમાં શિવનગરના નાકે આવેલા એક મકાનમાં પાર્ક કરેલ એકટીવા કોઈ અજાણ્યા તસ્કરો રાત્રિ દરમિયાન ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં આવેલા વાલ્મીકિ પુરા ઝુપડપટ્ટી પાસે રાત્રે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો અડધી રાતે બાઈક ઉપર આવી અહીં પડેલી મોટરસાયકલ ઉઠાતરી કરી ભાગી છૂટ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે, આ ચોરીની હરકત અહીં લાગેલા સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ પૂર્વ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર