રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 માર્ચ, 2025| Super Admin

પાલનપુરના સિટી લાઇટ શોપિંગમાં ત્રણ દુકાનો સીલ કરાઇ

પાલનપુરના સિટી લાઇટ શોપિંગમાં ત્રણ દુકાનો સીલ કરાઇ
દુકાનદારો પાલિકાનો બાકી વેરો ન ભરતા સિલીંગ કાર્યવાહી  બાકી વેરાની વસુલાત માટે પાલિકાની આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ; પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે વચ્ચે બાકી વેરા મામલે સિટી લાઇટ શોપિંગમાં વધુ ત્રણ દુકાનો સીલ કરવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર શહેરમાં કેટલાક મિલકત ધારકો નગરપાલિકાનો વેરો નિયમિત ભરતા ન હોઇ બાકીદારોનો ગ્રાફ વધવાની સાથે લાખો રૂપિયાનું લહેણું બાકી બોલતું હોઇ પાલિકા દ્વારા છેલ્લા અઠવાડિયાથી તબક્કાવાર વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બુધવારે સિટી લાઇટ શોપિંગ સેન્ટરમાં એક લાખથી વધુના બાકી વેરા મામલે પટેલ અમૃતભાઈ નરસિંહભાઇ, ચૌધરી ભગવાનભાઇ પુંજાભાઈ અને સિટી લાઇટ કોર્પોરેશનના ભાગીદાર વાળી ત્રણ મિલકતો સિલ કરવામાં આવતા શહેરમાં અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સંબંધિત સમાચાર