વારંવાર બોમ્બની ધમકીઓ વચ્ચે આજે પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ અને અરજદારો-સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે. માહિતીથી અનુસાર ધમકી મેઈલ દ્વારા આપવામાં આવી છે અને આ અંગે પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જો કે હજુ સુધી ધમકી કોને આપી તે જાહેર થયું નથી. જો કે પોલીસ આ અંગેની શોધખોળમાં જોડાઈ છે.
પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
