રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 ડિસેમ્બર, 2024| Super Admin

ડીસામાં એટીએમ તોડવા આવેલા ચોરો કેમેરામાં કેદ બેન્ક મેનેજરે પોલીસને લેખિત ફરિયાદ આપી

ડીસામાં એટીએમ તોડવા આવેલા ચોરો કેમેરામાં કેદ બેન્ક મેનેજરે પોલીસને લેખિત ફરિયાદ આપી
શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થતા જ તસ્કરો સક્રિય થઈ ગયા છે. ત્યારે ડીસામાં પણ ગત રાત્રે આઈસી આઈસી આઈ બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેન્ક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. બેંકના સર્વેન્સ કેમેરા અને એલઆર માં મિકેનિઝમ સક્રિય થતા મેનેજરને જાણ થઈ હતી. ડીસામાં એસ સી ડબલ્યુ હાઇસ્કુલ રોડ પર આવેલ એલએચ બિઝનેસ હબ માં આવેલી આઈસી આઈસી આઈ બેંકની શાખામાં ગત રાત્રે તશ્કર ટોળકીયે બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બેંકના સર્વેન્સ કેમેરા અને એલાર્મ મિકેનિઝમ સક્રિય થતા બેંક મેનેજરને જાણ થઈ હતી. જેથી તેઓએ સીસીટીવી ચેક કરતા ચારેક જેટલા શખ્સો બેંકની આજુબાજુ ફરતા રાત્રે અઢી વાગ્યા ના સુમારે જણાયા હતા. જેથી આ બાબતે બેંક મેનેજરે તુરંત પોલીસને જાણ કરી હતી. જ્યારે બેંક મેનેજરે લેખિત ફરિયાદ આપી અજાણ્યા શખ્સો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવી ગુનો નોંધવા અરજી આપી હતી. શિયાળો શરૂઆત થતા જ તસ્કર ટોળકી શહેરમાં  મુખ્ય બજારમાં સક્રિય થતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

સંબંધિત સમાચાર