રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 માર્ચ, 2026| Super Admin

ડીસાની DNP ગર્લ્સ હાઇસ્કુલના ધાબાની દીવાલનો સ્લેબ જોખમી

ડીસાની DNP ગર્લ્સ હાઇસ્કુલના ધાબાની દીવાલનો સ્લેબ જોખમી
જર્જરિત પિલર અને સ્લેબ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ​આચાર્યની લેખિત રજૂઆત છતાં પાલિકાના વહીવટદારો નિંભર, કોઈ કાર્યવાહી નહીં ડીસા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કુલના પ્રાથમિક વિભાગમાં આવેલા બિલ્ડીંગના ઉપરના માળનો ભાગ અત્યંત જર્જરિત હાલતમાં છે અને તેના પિલર ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે. આ ગંભીર બાબતે શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકાને અવારનવાર લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે જોખમી પિલર અને છતનો ભાગ ગમે ત્યારે પડી શકે તેમ છે, તેની બરાબર નીચે જ શાળાના નિર્દોષ બાળકો મધ્યાહન ભોજન લેવા માટે બેસે છે. જો આ જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થાય, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે.શહેરના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા તંત્ર કોઈ નિર્દોષ બાળકને ઇજા પહોંચે કે કોઈ અઘટિત ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ બાળકને ઈજા થશે તો તેની જવાબદારી કોની રહેશે? વહીવટી અધિકારીઓ અને સત્તાધીશો આ બાબતે મૌન સેવી રહ્યા છે તે તેમની બેદરકારી સૂચવે છે નગરપાલિકાના વહીવટી અધિકારીઓ તાત્કાલિક અસરથી આ જર્જરિત ભાગને ઉતારી લે અથવા તેનું રિપેરીંગ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર