રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 જુલાઈ, 2025| Super Admin

અંબાજીમાં ચાની કિટલીના માલિકને અધધ ૮૧,૬૩૪ રૂપિયાનું લાઈટબિલ

અંબાજીમાં ચાની કિટલીના માલિકને અધધ ૮૧,૬૩૪ રૂપિયાનું લાઈટબિલ
માત્ર ૧૧૬ યુનિટના વપરાશ સામે ૮૧,૬૩૪ રૂપિયાનું બિલ આવ્યું; અંબાજી મંદિર પાછળ માન સરોવર નજીક આવેલી એક નાની ચાની કિટલીના માલિકને સ્માર્ટ મીટરનું આંચકાજનક બિલ મળ્યું છે. તેમને માત્ર ૧૧૬ યુનિટના વપરાશ સામે ૮૧,૬૩૪ રૂપિયાનું વીજબિલ આવતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ચાની કિટલીના માલિકે આ અંગે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં તેમનું માસિક વીજબિલ ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયાની વચ્ચે આવતું હતું. મોબાઈલમાં સ્માર્ટ મીટરનું બિલ જોતાં જ તેઓ ચિંતિત બની ગયા હતા.આ મામલે તેમણે યુજીવીસીએલનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેમને સોમવારે ઓફિસમાં આવવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટના બાદ વિસ્તારના અન્ય વેપારીઓ પણ સ્માર્ટ મીટરના બિલને લઈને ચિંતિત બન્યા છે.

સંબંધિત સમાચાર