રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા31 માર્ચ, 2025| Super Admin

સુરત રત્ન કલાકારો ભાવ વધારો સામે પગાર વધારો સાથે હડતાલ પાડી રેલી યોજી

સુરત રત્ન કલાકારો ભાવ વધારો સામે પગાર વધારો સાથે હડતાલ પાડી રેલી યોજી
સરકાર એવો નિર્ણય લે કે જેથી રત્ન કલાકારોને આપઘાત કરવાનો ન પડે; સુરત રત્ન કલાકારો ભાવ વધારો અને પગાર વધારો માટેની હડતાલ કરી રેલી કાઢવામાં આવી રેલીમાં કેટલાય રત્ન કલાકારો જોડાયા હતા. રત્નકલાકારો સરકારને પણ હાકલ કરી છે. આવી મોંઘવારીમાં કારખાને દારો મંદી મંદી કરીને ધમધોકાર ઓફિસો કારખાના ચાલતા ઓવર ટાઈમ ભરાવતા ભાવ કાં તો પગાર વધારાનું કહેવા જતા અત્યારે મંદી છે. એમ કહીને વાતને દબાવવામાં આવતી. રત્ન કલાકારો ભેગા થઈને સરકારને પણ આજીજી કરી કે આવી મોંઘવારીમાં ગુજરાન કેવી રીતે ચલાવવું. સરકાર એક નજર અમારા રત્ન કલાકારો ઉપર પણ નાખે જેથી કરીને અત્યાર સુધી કેટલાય રત્ન કલાકારોએ આપઘાત કર્યા. ફરી આવા બનાવો બને નહીં. તે માટે સરકાર કોઈ એવો નિર્ણય લે કે જેથી કરીને રત્ન કલાકારોને આપઘાત કરવાનો વારો ના આવે. રત્ન કલાકારોએ જણાવ્યું કે, જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે. તો આ હડતાલ આમ ને આમ ચાલુ રહેશે. આવી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહેવું બાળકોને ભણાવવા, ભાવ ઘટાડો થવાથી બાળકોની ફી પણ ભરી શકતા નથી એવી કપરી દશા થઈ છે. કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા હતા. રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી હતી. રત્ન કલાકારોની માંગને સરકાર ધ્યાનમાં લે એવી અપીલ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર